![]() |
Dr.Harshad Kamdar MD., D.Ped., D.C.H. ( Mumbai), FICA (USA) |
ડૉ. હર્ષદ કામદાર છેલ્લા 40 વર્ષથી શેર બજાર સાથે સંકળાયેલા છે. તિથિ ઇન્વેસ્ટમેન્ટ નામની શેર બજારની ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં તે બોર્ડ ઓફ ડાઈરેક્ટર માં 10 વર્ષ રહી કાર્ય કરેલ છે
તેમના શેર બજારના ત્રણ પુસ્તકો આજે પણ ગુજરાતીમાં શ્રેષ્ઠ પુસ્તકો તરીકે પ્રખ્યાત છે. આ બ્લોગમાં તેમણે શેર બજારના ટેક્નિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ સરળ ગુજરાતી ભાષામાં સમજાવેલ છે.શેર બજારમાં સફળ થવાના મહા મંત્રો પણ તેમણે સરળ ગુજરાતીમાં સમજાવેલ છે.


No comments:
Post a Comment